મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

ranpariya nidhi @nidhi2000
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ટમેટું ડૂંગળી અને કોથમીર ને જીણા સમારી લો
- 2
ત્યારબાદ અડદ ના પાપડ ને શેકી લો અને એક ડીશ માં રાખો, ત્યારપછી તેની ઉપર સમારેલા ટામેટાં, ડુંગળી અને કોથમીર ઉમેરો
- 3
એ પછી તેની ઉપર મીઠું ચટણી મેગીમસાલો અને ચાટ મસાલો ઉમેરો અને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626495
ટિપ્પણીઓ