અડદના પાપડ ચાટ મસાલા (Urad Papad Chat Masala Recipe In Gujarati)

Neha Parmar
Neha Parmar @cook_19793360

અડદના પાપડ ચાટ મસાલા (Urad Papad Chat Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 - 3 નંગઅડદના પાપડ
  2. ડુંગળી
  3. ટામેટાં
  4. કેપ્સીકમ
  5. ઝીણી સેવ
  6. લીલી ચટણી
  7. ટામેટાં સોસ
  8. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદના પાપડ ને શેકી લેવો ત્યારબાદ તેની ઉપર ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ, લીલી ચટણી, ટોમેટો સોસ અને ઝીણી સેવ

  2. 2

    ત્યારબાદ આ અડદ ના પાપડ ના ચાટ મસાલા સાથે તેમાં ઉપર કોથમીર પણ નાખી શકાય છે અને બાળકોને બાળકોને આ ચાટ પાપડ બહુ જ ભાવે છે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Parmar
Neha Parmar @cook_19793360
પર

Similar Recipes