મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.
#GA4
#week23

મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)

# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.
#GA4
#week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ માણસો
  1. પાપડ
  2. ૧ નંગટામેટું
  3. ૧ નંગકાંદો
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૪ ચમચીબટર
  6. ૨ નંગલીલાં ઝીણા સમારેલા લીલાં મરચાં
  7. ૨ ચમચીચાટ મસાલો
  8. ૪ ચમચીઝીણી સેવ
  9. ૪ ચમચીતીખી બુંદી
  10. ૪ ચમચીમસાલેદાર ચણાની દાળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પાપડ ને તવા પર તેલ લગાવી ધીમા ગેસ પર શેકો. ટામેટા.કાંદા, કૅપસિકમ ઝીણા સમારી તેમાં ચાટ મસાલો, લીંબૂનો રસ મિક્ષ કરીને બાઉલમાં કાઢો.

  2. 2

    પાપડ શેકી તેનો કોન આકાર આપો.તેમા મિક્ષ વેજીટેબલ મૂકો.ઉપર ઝીણી સેવ, બુંદી, મસાલેદાર ચણાની દાળ,મીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes