પાપડ સેન્ડવીચ (Papad Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં,ડુંગળી,મરચા ને જીણા જીણા ટુકડા કાપી નાખવા અને તેમા મરચાં પાઉડર અને મીઠું નખી મિક્ષ કરવું
- 2
હવે પાપડ ને ત્રિકોણ આકાર મા શેપ આપી અને ગરમ તવા પર શેકવા તેલ નખી
- 3
હવે તેને ડિશ મા રાખી ત્યાર કરેલો મસાલો પાથરી અને તેના પર બીજો પિસ મૂકી અને કોથમીર વડે ડેકોરેશન કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14627373
ટિપ્પણીઓ (3)