પપૈયા અને કેળાનો મિલ્કશેક (Papaya Banana Milk Shake Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

બાળકોને પપૈયું ખાવું ગમતું નથી. મિલ્કશેક બનાવી ને આપો તો પી લે છે. આજે મેં પપૈયાઅને કેળાનો બનાયા મિલ્કશેક બનાવ્યો છે.
#GA4
#Week23

#Papaya

પપૈયા અને કેળાનો મિલ્કશેક (Papaya Banana Milk Shake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બાળકોને પપૈયું ખાવું ગમતું નથી. મિલ્કશેક બનાવી ને આપો તો પી લે છે. આજે મેં પપૈયાઅને કેળાનો બનાયા મિલ્કશેક બનાવ્યો છે.
#GA4
#Week23

#Papaya

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ પપૈયું
  2. ૧ નંગકેળું
  3. ૧૦ થી ૧૨ ખજૂર
  4. ૧ ગ્લાસદૂધ
  5. ૫-૬ ટુકડા બરફના

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ખજૂર અને થોડું દૂધ મિક્સર જર માં લઇ પીસી લો.

  2. 2

    પછી પપૈયું, કેળા, દૂધ, બરફનાખીને ક્રશ કરી લો. પાછળથી જેટલું દૂધ ઉમેરવું હોય એટલું ઉમેરો.

  3. 3

    પપૈયા અને કેળાનો મિલ્કશેક બનીને પીવા માટે તૈયાર છે. ગ્લાસ માં સર્વ કરો ઉપર થી ખજુર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes