મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

D Trivedi
D Trivedi @cook_22287973
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. -- મસાલા પાપડ બનાવવા માટે
  2. 1 નંગઅડદ નો પાપડ
  3. 2ટામેટા સુધારેલા
  4. 25 ગ્રામકોબી સુધારેલી
  5. 2-3-કાચી કેરી સુધારેલી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    અડદ નો પાપડ શેકી લો.... ગેસ ની આંચ ધીમી રાખવી....

  2. 2

    પછી તેના પર કોબી પાથરી લઈ... તેના પર ટામેટા પાથરી લો...પછી ટેબ પર કાચી કેરી મૂકી દો... પછી તે એક પ્લેટમાં સર્વ કરો..........

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D Trivedi
D Trivedi @cook_22287973
પર

ટિપ્પણીઓ

Similar Recipes