પાપડ મમરા નું ચવાણું (papad mamra chavanu recipe in Gujarati

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 7પાપડ અડદ ના
  2. 3બાઉલ મમરા
  3. 1 નાની વાડકીઝીણી સેવ
  4. 1ચમચો તેલ
  5. મસાલો માટે
  6. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1 1/2 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 ચમચીદળેલી ખાંડ
  10. વઘાર માટે
  11. 1 ચમચીતેલ
  12. 1/2 ચમચીહળદર
  13. 1 નાની ચમચીલીંબુ ના ફુલ
  14. તેલ પાપડ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ માં પાપડ તળી લો.. પેપર કે ટીશીયુ મા કાઢી લો એટલે વધારા નું તેલ નીકળી જશે..

  2. 2

    એક કડાઈ માં તેલ ઉમેરી હળદર નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે મમરા ઉમેરી લો બરોબર હલાવી લો.. મીઠું અને 2 ચમચી મરચું નાખી લો.. ગેસ બંધ કરી લો.. સેવ ઉમેરી હલાવી લો..ખાંડ ભી એડ કરી લો.. પછી પાછું એક ચમચી મરચું નાખી દો હલાવવા નું નહીં એના અપર જ વધાર રેડવા નું છે..

  3. 3

    એક વધાર્યું લો.. એમાં એક ચમચી તેલ નાખી, હિંગ, લીંબુ ના ફુલ, 1/2ચમચી હળદર નાખી હલાવી ગેસ બંધ કરી.. મમરા માં રેડી લો..પાપડ ના મિડિયમ ટુકડા કરી એમાં ઉમેરી લો.. ફીટ ડબ્બા માં ભરી લો..

  4. 4

    તો તૈયાર છે પાપડ મમરા નું ચવાણું.. ચા સાથે અને જયારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes