ચીઝી મસાલા પાપડ (Cheesy Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ડુંગળી અને કેપ્સિકમને ઝીણા સમારવા
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ટામેટા ડુંગળી કેપ્સીકમ નાખી તેમાં લાલ મરચું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠી નાખી મિક્સ કરવું
- 3
ત્યાર પછી ગેસ પર નોનસ્ટિક મૂકી પાપડ સ્સેકવો ત્યાર બાદ પ્લેટ પાપડ લેવો
- 4
પછી તેમાં પાપડ પર ટામેટા, ડુંગળી,કેપ્સીકમ મૂકવા ત્યારબાદ તેમા જેની સેવ નાખવી તેની પર કોથમીર નાખી ચીઝ નાખી ચીઝી મસાલા પાપડ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606480
ટિપ્પણીઓ (6)