મસાલા પાપડ ટાકોઝ ચાટૅ (Masala papad Tacos Chaat Recipe in Gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
)
  1. ૪-૫ નાના પાપડ
  2. ૧-૨ બટાકા (બાફેલા)
  3. મોટો કાંદો (ઝીણો સમારેલો)
  4. ટામેટું (ઝીણું સમારેલું)
  5. 1/4 કપગાજર (ખમણેલું)
  6. ૧/૨ કપમિક્સ ચવાણું
  7. ૧/૪ કપમોળી બૂંદી
  8. ૧/૩ કપજીણી સેવ
  9. ૧/૨ ટીસ્પૂનચાટૅ મસાલો
  10. ૧ ટેબલસ્પૂનલીંબુનો રસ
  11. ૨ ટેબલસ્પૂનકોથમીર - ફુદીનાની ચટણી
  12. ૨ ટેબલસ્પૂનમીઠી ચટણી
  13. મીઠું (સ્વાદાનુસાર)
  14. મેયોનીઝ (ગાર્નિશીગ માટે)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાપડ ને ધીમાં તાપે તવી પર શકી લો

  2. 2

    પછી પાપડ ને નેપકીન માં લઇ ટાકોઝ નો શેઇપ આપો

  3. 3

    હવે ચાટ બનાવવા માટે બાઉલમાં બટાકા,કાંદા, ગાજર, ટામેટું, મિક્સ ચવાણું, મોળીબુંદી, મીઠું ચાટૅ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો

  4. 4
  5. 5

    પછી તેમાં કોથમીર ફુદીના ની ચટણી, મીઠી ચટણી, લીંબુનો રસ, અને સેવ નાખી ફરી મિક્સ કરી લો

  6. 6

    હવે પાપડના ટાકોઝ લઇ તેની વચ્ચે ભરી લો આવી રીતે બધાં પાપડ પણ ભરી લો

  7. 7

    હવે કોથમીર અને માયોનિઝ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes