બેબી મસાલા પાપડ ::: (Baby Masala Papad recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
૧ જણ
  1. ૨૮ - ૩૦ નંગ નાના પાપડ
  2. નાનુ બાઉલ જીણી સેવ
  3. જીણો સમારેલો કાંદો
  4. જીણુ સમારેલુ ટામેટુ
  5. ૧/૨ ચમચીલાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨લીંબુ નો રસ
  8. કોથમીર - ભભરાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    પાપડ ને તવી પર શેકી લેવા, પછી એક ડીશમા ગોઠવવા.

  2. 2

    એક બાઉલમાં જીણા સમારેલા કાંદા અને ટામેટા લઈ તેમા બધા મસાલા અને લીંબુ ઉમેરી મિક્સ કરવા.

  3. 3

    તૈયાર મસાલા ને બધા પાપડ પર એક એક ચમચી મુકી, તેના પર જીણી સેવ અને કોથમીર ભભરાવી દેવી.

  4. 4

    તૈયાર છે બેબી મસાલા પાપડ સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes