રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. @ રગડો બનાવા માટે ની સામગ્રી @
  2. 250 ગ્રામસફેદ વટાણા
  3. 1 ચમચીહળદર પાઉડર
  4. 1 ચમચીમીઠું
  5. 2 ચમચીઆખું જીરુ
  6. 1 ચમચીઆદુ લસણ નો પેસ્ટ
  7. 1/4 ચમચીખાવાનો સોડો
  8. 10-12કરી લીમડાના પાન
  9. 1/2 ચમચીહીંગ
  10. જરૂર મુજબ પાણી
  11. @ ટીક્કી બનાવા માટે ની સામગ્રી @
  12. 5 નંગબાફેલા બટાકા
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીહળદર પાઉડર
  15. 1 ચમચીગરમ મસાલો પાઉડર
  16. 1 ચમચીખાંડ
  17. 1 ચમચીધાણા જીરુ પાઉડર
  18. 1 ચમચીચાટ મસાલો
  19. 1 નંગલીંબુ નો રસ
  20. જરૂર મુજબ તેલ ફ્રાય કરવા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    250 ગ્રામ સફેદ વટાણા ને 4 કલાક પાણી મા બોડી કુકર મા જરૂર મુજબ પાણી નાખી 2 ચમચી તેલ, 1 ચમચી મીઠું,1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી આખું જીરુ અને 1/4 ચમચી ખાવાનો સોડો નાખી 4 થી 5 સીટી આવે ત્યા સુધી પાકવા દેવું

  2. 2

    5 નંગ બટેકા ને અલગ બાફી લો પછીથી તેમાં 1 ચમચી લાલ મરચું પાઉડર 1 ચમચી ધાણા જીરુ પાઉડર 1 ચમચી હળદર પાઉડર 1 ચમચી ગરમ મસાલો પાઉડર 1 ચમચી મીઠું 1 ચમચી ખાંડ 1 ચમચી આદુ લસણ નો પેસ્ટ 1 ચમચી ચાટ મસાલો અને 1 લીંબુ નો રસ નાખી મિક્ષ કરી લો અને ટીક્કી નો આકાર આપો

  3. 3

    ટીકકી શેલો ફ્રાય કરી લો પઁન મા તેલ નાખી

  4. 4

    હવે રગડા ને વધાર આપવા માટે 1 ચમચી આખું જીરુ અને 10 થી 12 કરી લીમડાના પાન જરૂર મુજબ તેલ 1 પઁન મા ગરમ કરી બાફેલો રગડો નાખવો ઉપર થી હીંગ 1/2 ચમચી નાખવી 1 ઉકાળો આવે ત્યારે તયાર છે રગડો

  5. 5

    તો તયાર છે રગડા પેટીસ ચટણી સલાદ અને સેવ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes