રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#MA
આ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

#MA
આ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. પેટીસ બનાવવા માટે
  2. 4-5 નંગબાફેલા બટાકા
  3. 1/2 ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  4. 1/2 ટી. સ્પૂન હળદર પાઉડર
  5. 1/2 ટી. સ્પૂન ધણાજીરુ પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ટી. સ્પૂન આમચૂર પાઉડર
  8. 1/3 ટી.સ્પૂનમરી નો ભૂકો
  9. 1/2 ટી. સ્પૂન ગરમ મસાલો
  10. 3 ટી. સ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ
  11. 1 કપચોખા ના પૌવા
  12. રગડો બનાવવા માટે
  13. 2 કપવટાણા
  14. 2-3 નંગબાફેલા બટાકા
  15. 1 કપઝીણી સુધારેલી ડુંગળી
  16. 1ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  17. 1 ટી.સ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટી.સ્પૂનહળદર પાઉડર
  19. 1/2 ટી. સ્પૂન ધાણાજીરું પાઉડર
  20. 5-6 ટી. સ્પૂન તેલ
  21. પાણી જરૂર મુજબ
  22. 2 ટી. સ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ
  23. સર્વ કરવા માટે
  24. ગ્રીન ચટણી (કોથમીર મરચા ની)
  25. Red ચટણી (લસણ ટામેટાં ની)
  26. આંબલી ની ચટણી (ખજૂર આંબલી ગોળ)
  27. ઝીણી સેવ
  28. ઝીણા સમારેલા કાંદા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પેટીસ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ના પૌવા ને પાંચ મિનિટ માટે પલાળી ને કાઢી લો બટાકા ની અંદર બધો મસાલો મિક્સ કરી ચોખા ના પૌવા એડ કરી લો બધો મસાલો મિક્સ કરી નાની નાની પેટીસ વાળી લો

  2. 2

    એક પેનમાં 1 ટી.સ્પૂન તેલ મૂકી પેટીસ ને શેકી લો

  3. 3

    રગડો બનાવવા માટે
    વટાણા ચારથી પાંચ કલાક માટે પલાળી દો પછી તેને બાફી ને તૈયાર કરી લો

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ આવે એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી દો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને સાતળી લો પછી તેમાં બાફેલા વટાણા એડ કરો જોતા પ્રમાણમાં પાણી એડ કરો

  4. 4

    હવે તેમાં બધાં મસાલા એડ કરી દો પાંચ થી દસ મિનિટ માટે ચઢવા દો પછી તેમાં બાફેલા બટાકા છીણી ને એડ કરો

  5. 5

    થોડીવાર ઉકળવા દો તો તૈયાર છે રગડો હવે
    તેને મનગમતી રીતે સર્વ કરો

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes