કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)

Jigisha Parikh
Jigisha Parikh @cook_23024795

રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)

Jigisha Parikh
Jigisha Parikh @cook_23024795
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રગડો બનવા
  • 2 વાટકીબાફેલા લીલા વટાણા
  • 3-4 ચમચીતેલ
  • 1 ચમચીજીરું
  • 1-2 ચમચીલાલ મરચું
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીધાણા જીરું
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પેટીસ બનાવા
  • 1નાની ચાચી હળદર
  • 3-4 નંગબાફી ને સ્મેશ કરેલા બટાકા
  • 1-2 ચમચીહળદર
  • મીઠુ સ્વાદ અનુસાર
  • 2-3મોટા નંગ ઝીણા સમારેલા લીલા મરચા
  • 1-2 ચમચીલીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ને 5-6 કલાક પલાળીને રાખો અને તેને કુકર માં 4-5 વિશલ મારો. ત્યાર બાદ રગડો બનાવા માટે એક વાટકા માં તેલ લો. તે ગરમ થઈ એટલે તેમાં જીરું ઉમેરી ને તેને ફૂટવા દો

  2. 2

    ત્યાર બાદ તેમાં બાફેલા વટાણા ઉમેરી દઇશુ અને તેમાં લાલ મરચું, ગરમ મસાલો, હળદર, અને મીઠુ નાખી ને મિક્સ કરીશુ અને જરૂર મુજબ તેમાં પાણી ઉમેરીશું.

  3. 3

    ત્યાર બાદ તેને સ્મેશ કરીશુ તેના થી રગડો જાડો થઇ જાય.તો તૈયાર છે રગડો.

  4. 4

    પેટીસ બનવા માટે આપણે એક બાઉલ માં બાફી ને સ્મેશ કરેલા બટાકા લઈશુ. અને તેમાં મીઠુ, હળદર, લીલા મરચા અને ધાણા ઉમેરી ને તેને મિક્સ કરીશુ અને તેને ટિક્કી નો આકાર આપીશુ. ત્યાર બાદ તેને કોર્નફ્લોર માં રગદો ડીસુ અને તેને તવા પર તેલ લઇ ને બને બા ગુલાબી રંગ ની seki દઇશુ તો તૈયાર છે આપણી પેટીસ.

  5. 5

    ત્યાર બાદ આપણે એક બાઉલ માં પેલા રગડો લઈશુ તેના પર પેટીસ મૂકી ને તેને ખજૂર આમલી ની ચટણી,લસણ ની ચટણી અને દહીં સાથે તેને શણગારીસું. અને તેના માં ડુંગળી અને મોળી સેવ સાથે પિરસીસું. તો તૈયાર છે આપણી રાગડા પેટીસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigisha Parikh
Jigisha Parikh @cook_23024795
પર May 02, 2020 10:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  1. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  2. ચોખા ની ચટપટી કેક
  3. મલ્ટી કલર સ્ટીમ ઢોકળા
  4. ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372457
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close