લસણીયા મમરા નો ચેવડો (Lasaniya Mamra Chevdo Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat

લસણીયા મમરા નો ચેવડો (Lasaniya Mamra Chevdo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 મોટી વાટકી મમરા
  2. થોડાશીંગદાણા
  3. 15-20કઢી લીમડાના પાન
  4. 1 વાડકીમખાના
  5. 6-7લસણની કળી
  6. 1પડી તેલ
  7. 1/2 ચમચી હળદર
  8. ચપટીહિંગ
  9. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેન લઈને હીટ કરવા મૂકો તેમાં ચમચી તેલ નાખી થોડા શીંગદાણા ને શેકી લો તેમાં થોડા કઢી લીમડાંના એડ કરો પછી તેને એક વાડકીમાં કાઢી લો.

  2. 2

    ત્યારબાદ એ જ પેનમાં મખના અને સુકુ લસણ એડ કરો તેને બે મિનિટ સુધી શેકી લો હવે તેને પણ એક ડિશમાં કાઢી લો.

  3. 3

    એ જ પેનમાં હવે આપણે 1/2પડી તેલ નાખી મમરા એડ કરીશું તેમાં 1/2ચમચી હળદર,1 ચમચી મીઠું,ચપટી હિંગ ઉમેરો અને ખુબ સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લો પાંચ મિનિટમાં લસણીયા મમરા નો ચેવડો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર
Surat

Similar Recipes