લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ લસણ ને વાટીને પેસ્ટ બનાવો અને શીંગ દાણા ને તેલમાં તળી લો
- 2
એજ કડાઈમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરો અને લસણ ની પેસ્ટ અને મીઠો લીમડો નાખી ને સાંતળો લસણ ની કચાશ દુર થાય અને બળી ન જાય તે ધ્યાન રાખવું ત્યાર બાદ હીંગ, લાલ મરચું પાઉડર,સેજ હળદર ઉમેરીને મમરા નાખો
- 3
અને તળેલા શીંગ દાણા, અને તીખી લાલ સેવ ઉમેરી ને એકદમ બરાબર હલાવી ને મિક્સ કરો એટલે તૈયાર છે સ્પાઈસી લસણીયા મમરા.(આ મમરા માં લસણ પાઉડર થી પણ બનાવી શકાય લાલ મરચું પાઉડર પણ વધારે ઉમેરી શકાય)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#SJ આમ તો હું મમરા સાદા જ બનાવતી હોઉં છું પણ બાળકો ને કાયમ કઈક ન્યૂ જ જોય છે તો મેં આજે મમરા માં લસણ ની ચટણી અને પેરી પેરી મસાલો એડ કરી ન્યૂ ટેસ્ટ કર્યો મારા દીકરા ને ખૂબ ગમ્યા Dipal Parmar -
-
-
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા એટલે હલકો નાસ્તો જે સૌ ને ભાવે.. Hetal Shah -
-
-
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#guess the world daksha a Vaghela -
-
-
-
પાણીપુરી ફ્લેવર મમરા(Panipuri Flavour Mamra Recipe in Gujarati)
#SJપાણીપુરી ફ્લેવર મમરા Mital Bhavsar -
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4#SJવઘારેલા મમરા દરેક ગુજરાતી ના બનતા હોય છે. આ મમરા ને ભેળ મિક્સ ચવાણામા પણ લઈ શકાય છે. આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે. ડાયેટિંગ માં પણ લોકો લેતા હોય છે. Chhatbarshweta -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ-અલગ પ્રકારના હોય છે. બાસમતી, કોલ્હાપુરી અને સાઠે. અહીં મેં કોલ્હાપુરી મમરા માં મસાલો કરીને વધાર્યા છે.. તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJઆપણે ને જયારે નાની ભૂખ લાગી હોય ત્યારે મમરા ખાઈ શકો છો. તે જલદીથી બની જાય છે અને સાંજે ચા, કોફી સાથે ખવાની મજા પણ પડી જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14932134
ટિપ્પણીઓ