ગાર્લિક પુલપાર્ટ બ્રેડ (Garlic Pullapart Bread Recipe In Gujarati)

Purvi Champaneria @Purvikc
ગાર્લિક પુલપાર્ટ બ્રેડ (Garlic Pullapart Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાલિક બટર બનાવવા માટે માખણ ને જરાક નરમ કરી લસણ અને કોથમીર નાંખી મીક્ષ કરો.
- 2
હવે એક વાસણમાં કાંદા, કેપ્સિકમ, મકાઈ દાણા, પનીર,કોથમીર, ચીઝ, લસણ, પેરી પેરી મસાલો, મીઠું નાખી હલાવી લો.
- 3
હવે બગॅર પાંઉ માં કાપા પાડી તેમાં ફિલિંગ ભરો.
- 4
હવે તેના ઉપર ગાલિॅક બટર લગાવી પહેલા થી ગરમ કરેલા ઓવન મા 180° તાપમાન પર 8-10 મીનીટ બેક કરો. તૈયાર છે ગાલિॅક પુલઅપાટॅ બ્રેડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuff cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક 2#માઇઇબુકપોસ્ટ 28આજે મેં મારાં દીકરા ના આગ્રહ ને માન આપી મસ્ત મજાના ડોમિનોઝ ટાઇપ સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છૅ ફ્રેંડ્સ આ બનાવવા ખુબજ સહેલા છૅ... ચોક્કસ થી બનાવજો. Taru Makhecha -
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week5#Italiaગાર્લિક બ્રેડ એક ઈટાલીયન વાનગી છે. નાના બાળકો ની ફેવરિટ છે. ઘરે એકદમ ઈઝીલી બની જાય છે. ઓવન વગર પણ ખૂબજ સરસ અને સરળ બની જાય છે. Reshma Tailor -
-
-
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ :(Cheese stuffed garlic bread recipe in Gujarati)
#GA4 #Week10 #Cheese વિદ્યા હલવાવાલા -
-
-
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
-
-
-
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662303
ટિપ્પણીઓ (3)