ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Hiral Panchal @cook_18343649
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટર ને મેલ્ટ કરી લો હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી દો
- 2
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી દો હવે તેમાં ચીલી ફલેકસ, ઓરેગાનો, મીઠું નાખીને બરાબર હલાવી લો
- 3
હવે મોઝરેલા ચીઝ છીણી લો ચીઝ સ્પેસ લો હવે બ્રેડ લો
- 4
તેના પર ચીઝ સ્પીડ લગાવી લો તેના પર બનાવેલું બટર લગાવી લો ઉપર છીણેલું ચીઝ નાખી દો
- 5
હવે એક પેન માં બટર લગાવી તૈયાર કરેલી બ્રેડ મૂકી ચીઝ ઓગળી જાય ત્યાં સુધી શેકી લો સર્વિગ પ્લેટ માં લો અને ટામેટા સોસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
-
-
ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20Garlic bread Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14509574
ટિપ્પણીઓ