ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)

ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં હુંફાળું પાણી લઈ અંદર ઈસ્ટ અને ખાંડ નાંખી 15 મિનિટ મૂકી રાખો.
- 2
હવે મેંદો લઈ અંદર લસણ નો પાઉડર, મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો અને ઈસ્ટ વાળા પાણી થી લોટ બાંધી લો.
- 3
આ લોટ ને 1 કલાક ભીનું કપડાં થી ઠાંકી ને રેસ્ટ આપો.
- 4
હવે લોટ એકદમ ફૂલી ને ડબલ થઈ જશે. લોટ માંથી જાડી રોટલી વણી ને ઉપર ગાર્લિક બટર લગાવો. એક સાઈડ ચીઝ છીણો.
- 5
ઉપર બાફેલી મકાઈ, ઈટાલીયન સીઝલીંગ, ચિલી ફ્લેક્સ, ગાર્લિક પાઉડર નાંખી એક સાઈડ થી ફોલ્ડ કરી લો. અને ઉપર પણ ગાર્લિક બટર, ઇટાલિયન સીઝલીંગ ચીલી ફ્લેક્સ લગાવી ચપ્પુ થી કાપા કરો.
- 6
હવે પ્રિ હિટ સ્ટીમર માં 15 થી 20 મિનિટ સુધી બેક કરો. વચ્ચે વચ્ચે જોતા રહો. એક બાજુ થોડી બ્રાઉન થાય એટલે ફેરવી દો અને બીજી સાઈડ બેક થવા દો.
- 7
સ્ટીમર બંધ કરી ને બેક કરો
- 8
ગરમા ગરમ ગાર્લિક બ્રેડ મેયોસોસ ડીપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ફ્લાવર ગાર્લિક બ્રેડ (Flower Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week26#Bread આ બ્રેડ બાળકો ની હોટ ફેવરિટ હોય છે .બાળકો ને રોજ અલગ જ જોઈતું હોય છે.તેમાં પણ જો તે લોકો નું ફેવરિટ એક અલગ સ્વરૂપે મળે તો તેવો એકદમ ખુશ થઈ જાય છે.મે આજે અહી ગાર્લીક બ્રેડ ને અલગ સ્વરૂપે સર્વ કરી છે. આશા છે કે તમને પણ ગમશે જ. Vaishali Vora -
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન) Santosh Vyas -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
ગાર્લિક બ્રેડ નાના મોટા બધા ને ભાવે ને ઓછી વસ્તુ મા બની જાય ને ફટાફટ બની જાય છે .. Shital Jataniya -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો ને પ્રિય ચીઝ ગાર્લિક બ્રેડ..જટપટ બની જાય છે. Niyati Mehta -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ Sonal Doshi -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in Gujarati,)
#goldenapron3 #week16#bread#મોમ ગાર્લિક બ્રેડ મારા દિકરા ની ફેવરિટ છે Vandna bosamiya -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ રેસિપી બનાવવામાં ખુબજ સરળ છે.અને બધાંને ભાવે તેવી છે.આમ તો બ્રેડ ઘણા પ્રકાર ની બનતી હોય છે.આજે મે ગાર્લિક બ્રેડ બનાવી છે.#GA4#Week Aarti Dattani -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
ચિઝ, ગર્લિક, સ્પાઇસી બ્રેડ (Cheese, Garlic,Spicy Bread Recipe In Gujarati)
નો ઓવન બેકિંગ , મે ગાર્લિક બ્રેડ કૂકર માં બનાવી છે . પહેલી જ વખત માં ખૂબ સરસ બની. Keshma Raichura -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
અત્યારે નાના થી મોટા દરેકને ગાર્લિક બ્રેડ તો ભાવતી હોય છે તો અહીં ડોમિનોઝ સ્ટાઈલ થી આપણે બ્રેડ બનાવીશું જે ટેસ્ટ માં ખૂબ જ ડીલીસીયસ છે Nidhi Jay Vinda -
-
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)