સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuff cheese garlic bread recipe in Gujarati)

Taru Makhecha @tmmakhecha
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuff cheese garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ મા, મીઠુ, દહીં, દૂધ, 1 ચમચી ઓરેગાનો, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા, તેલ નાખી થોડો નરમ લોટ બાંધી,, એક કલાક રેસ્ટ આપો,
- 2
અમુલ બટર મા, લસણ ની પેસ્ટ ઓરેગાનો નાખો, ચીઝ ખમણી રાખો, લોટ માંથી 4 લુઆ બનાવો, એક લુવા ને મીડીયુમ વણો, એમાં તૈયાર કરેલ બટર ની પેસ્ટ લગાડો, 1/2બાજુ મકાઈ ના દાણા, કેપ્સિકમ, ચીઝ, કોથમીર લગાડી હાલ્ફ ફોલ્ડ કરો, પાણી થી સીલ કરો,
- 3
હવે ઉપર પણ ગાર્લિક, બટર ની પેસ્ટ લગાડી ચીલી ફલકેસ ઓરેગાનો લગાડી,,, હવે એને પ્રિ હીટેડ ઓવેન મા 180 ડિગ્રી પર 25 મિનિટ માટે બેક કરો, અને માણો ડોમિનોઝ સ્ટાઈલ ચીઝ ગાર્લિક બ્રેડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuffcheesegarlic bread)Domino's stlye
#માઇઇબુક _post_32#monsoonspecial#post_6#noovenbaking#no maida#no cheese garlic bread Sheetal Chovatiya -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો ને પ્રિય ચીઝ ગાર્લિક બ્રેડ..જટપટ બની જાય છે. Niyati Mehta -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ સાથેના ગાર્લિકબ્રેડ કુકરમાં બનાવી છે. બહુ જ નરમ અને સ્વાદિષ્ટ બની છે. Zarna Jariwala -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)
#goldenapron3 #week3#bread #બ્રેડ Brinal Parmar -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#cheeseચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું. Dimple prajapati -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
ચીઝ ગાર્લિક સેન્ડવીચ (Cheese Garlic Sandwich Recipe In Gujarati)
#મોમ હેલો ફન્ડ્સ આજે મેં મારાં દીકરા ની ફેવરિટ આવી ચીઝ ગાર્લિક સેન્ડવીચ ની રેસિપી શેર કરી છે Dhara Raychura Vithlani -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ Sonal Doshi -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in Gujarati,)
#goldenapron3 #week16#bread#મોમ ગાર્લિક બ્રેડ મારા દિકરા ની ફેવરિટ છે Vandna bosamiya -
-
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159932
ટિપ્પણીઓ (4)