પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2પાપડ
  2. 1ટામેટુ
  3. 1 ડુંગળી
  4. 1/2 કેપ્સીકમ
  5. 6 નંગઓલીવ કટ કરેલા
  6. 2ક્યુબ ચીઝ
  7. 2 ચમચીપીઝા સોસ
  8. 1 ટી સ્પૂનમિક્સ હર્બસ
  9. 1ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વેજિટેબલ્સ ને ધોઈ અને ઝીણા સમારી લેવા ત્યારબાદ પાપડ ઉપર અને નીચે તેલ લગાડી ગેસ ચાલુ કરી મીડીયમ ફ્લેમ એ એક તવી ઉપર પાપડ શેકી લેવા

  2. 2

    હવે આ પાપડને એક પ્લેટમાં લઈ તેના ઉપર પીઝા સોસ લગાડવો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા અને ઝીણા સમારેલા કેપ્સિકમ પણ પાથરવા

  3. 3

    હવે તેના ઉપર ઓલિવસ પણ રાખવા હવે તેના ઉપર ચીઝ ખમણવું હવે આ પાપડ ગરમ તવી ઉપર આ પાપડને મૂકવો અને ઉપરથી ઢાંકણ બંધ કરી દેવું

  4. 4

    તો તૈયાર છે પાપડ પીઝા ઉપરથી મિક્સ હર્બશ અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો 😋😋😋🍕🍕🍕🍪🍪🍪🍕🍕🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes