તીખા ગાઠીયા (Thikha Gathiya Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101
શેર કરો

ઘટકો

45 mins
3 સર્વિંગ્સ
  1. 2 કપબેસન
  2. 1 ચમચીહળદર
  3. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 1/4 ચમચીઅજવાઈન
  5. 1 ચપટીહિંગ
  6. 2 ચમચીતેલ
  7. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  8. 1/2 કપપાણી
  9. ફ્રાય માટે તેલ
  10. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    સૌ પ્રથમ બેસન લઈને તેમાં મીઠું, મસાલા, તેલ, બેકિંગ સોડા નાખી કડક લોટ બનાવો

  2. 2

    ત્યારબાદ થોડું તેલ ગરમ કરો અને મશીન વાપરીને ગાઠીયા તળી લો

  3. 3

    તળ્યા પછી તમે તેને પીરસી શકો છો અથવા સ્ટોર કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes