વરીયાળી સ્કોસ(Variyali Squash Recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
વરીયાળી સ્કોસ(Variyali Squash Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1/2વાટકી વરિયાળી અને ખડીસાકર લેવાના સાકર મા ડૂબે તેટલું પાણી લેવા.
- 2
ત્યારબાદ ગેસ ચાલુ કરી સાકરને ઓગળવા મુકવા દેવાની બધી સાકર બરાબર ઓગળી જાય અને એક ઊભરો આવી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠરવા દેવા નુ. ત્યાર બાદ વરિયાળીને ઝીણી પીસી લેવાની મિક્સર માં થોડું પાણી નાખી ફરી તેને પીસી દેવાની.
- 3
સાકરની ચાસણી એકદમ ઠરી જાય એટલે તેમાં વરિયાળી નાખી બરાબર હલાવી તેને ગરણા થી ગાળી લેવાનું અને તેને બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી દેવાનું. સર્વ કરવા વખતે એક ગ્લાસમાં વરિયાળી નો પલ્પ જરૂર મુજબ પાણી થોડું લીંબુ અને બરફ નાખી તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે Namrata Darji -
વરીયાળી સરબત (Variyali sharbat recipe In gujarati)
#goldanapron3#week16 સરબત#મોમઆજકાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે .અને એમાં વળી લોકડાઉન ...!નહીતર વેકેશન ચાલતુ હોય..!ઘરમાં જ રહેવાનું. મારા બા( મમ્મી)ની યાદ આવી ગઈ. ગરમીમાં કયાંય જઈ શકાય નહીં.એટલે બપોરે કંઈક ને કંઈક બનાવી અમને ખાવા-પીવા આપ્યા કરે.જેથી તાપમાં કોઈ બહાર જવાનું યાદ જ ન કરે મને યાદ છે અમે ચા ન'તા પીતા તેથી ઘણી ફ્લેવરના સરબત બનાવતા જેમાંથી હું આજે "વરીયાળીનુ સરબત"ની રેશિપી લઈ આવી છું. જે હાલમાં હું મારા સનને બનાવી આપું છું .તમને પણ પસંદ આવશે જ.તો ચાલો બનાવીએ વરીયાળીનુ સરબત. Smitaben R dave -
વરીયાળી શરબત નો પાઉડર પ્રી મિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
ખાસ ઉનાળામાં આ મિક્ષ રેડી હોય તો તરત જ શરબત બનાવી શકાય છે. HEMA OZA -
-
કાળી દ્રાક્ષ અને વરીયાળી નું શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)
સવારે ઉઠીને નરણા કોઠે આ જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને પાચનશકિત વધારે છે..બદામ થી મગજ પણ તેજ થાય છે.. Sangita Vyas -
વરીયાળી ફુદીનાનું કુલર (Variyali Pudina Cooler Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને કઈ ઠંડુ પીવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને બનાવવો પણ એટલું જ ઇઝી છે અને એક મહત્વની વાત એ છે કે આ કુલરના હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
વરીયાળી સીરપ
ઉનાળામાં ઠંડક આપતું, એસીડીટી, ગેસ, અપોચો, કૃમિ વગેરે પેટના રોગો માં ખુબ જ લાભકારી સૌથી મોટો બેનિફિટ નો ફુડકલર, નો એસેન્સ ઘેર બનાવેલી ઓરિજીનલ શીરપ જે એક ઉતમ બેનિફિટ #RB12 Jigna buch -
-
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
વરીયાળી શરબત નું પ્રીમિકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
ઉનાળામાં વરિયાળીનું શરબત શરીરમાં ઠંડક પ્રદાન કરે છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
-
-
-
-
-
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
વરીયાળી લસ્સી (Variyali Lassi Recipe In Gujarati)
#WDC#summer special#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
દ્રાક્ષ્ ને લીલી વરીયાળી નો જયુસ (Draksh Lili Variyali Juice Recipe In Gujarati)
#હોલી ધૂળેટી રંગો નો તહેવાર બધાં ફેમીલી સાથે રમવા આવે ને આ મસ્ત જયુસ બધાં ને સર્વ કરો. મોજ માણતા રહો. HEMA OZA -
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
વરીયાળી અને જીરું શરબત
#RB2ઉનાળો આવે એટલે વરિયાળી નું શરબત પીવાથી ખૂબ જ ઠંડક થાય છે અને તેની સાથે જીરુ ઉમેરીએ તો પાચન માટે પણ ખૂબ જ સારું છે આજે મેં જીરુ અને વરિયાળી નું શરબત khadi સાકર સાથે બનાવ્યું છે Kalpana Mavani -
વરીયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
વરીયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpadindia#દિવાળી રેસીપી ચેલેન્જ#DFT Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669392
ટિપ્પણીઓ (8)