રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી તેલ લઇ અને દોઢ વાટકી પાણી ઉમેરો પછી તેમાં બધા મસાલા એડ કરી દો છેલ્લે ખાવાનો સોડા નાંખી તેને બરાબર હાથેથી ફીણો
- 2
બરાબરફિનવાનો પછી તેમાં ચણાનો લોટ ચાળી થોડો થોડો ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ
- 3
હવે બધું લોટ મિક્સ થઇ જાય પછી તે કઠણ થઈ જશે હવે થોડું થોડું પાણી લઈ તેને ઠીલું કરતા જવાનો ઢીલો થઇ જાય ત્યાં સુધી થોડું થોડું પાણી એડ કરી ને મસળતા જવાનો
- 4
હવે તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે સંચાથી ગાંઠીયા પાડવાના સૌથી મોટો જાડો ગાંઠિયાનું લેવાનો એક્સેલ થાય પછી તેને ફેરવી દેવાનો
- 5
બંને સાઇડ થઈ જાય પછી તેને ઝારાથી મદદથી થાળીમાં કાઢી લેવાનો એવી રીતે બધા ગાંઠીયા પાડી દેવાના અને થાળીમાં કાઢી લેવાના થાળી માંથી તેલ નીતરી જાય ત્યારે ગાંઠિયા તસરા માં કાઢી લઇ ઠંડા થવા દેવા ના પછી એરટાઈટ ડબામાં ભરી લેવાના તેલ નીકળ્યા પછી ગાંઠિયા પંદર દિવસ સુધી ફ્રેશ રહે છે તૈયાર છે ટેસ્ટી તીખા ગાંઠિયા
Similar Recipes
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
-
-
-
-
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3ફરસાણ વાળા ને ત્યાં મળતા તીખા ગાંઠિયા બનાવા માં ખુબ જ સહેલા છે.2 -3 ટ્રીક ધ્યાન માં રાખશો તો ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Arpita Shah -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)