તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯

તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)

#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 500 ગ્રામબેસન
  2. 2ચમચા તેલનું મોણ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીઅજમો
  5. 1/2ચમચી હળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. જરૂર મુજબ પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચણાના લોટને ચાળીને તેમાં બધો મસાલો એડ કરો. જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધો. (લોટ ઢીલો નહી અને બહુ કઠણ પણ નહીં માપ મા બાંધવાનો છે.)

  2. 2

    હવે ગાંઠિયા પાડવાના સંચાલનને તેલ લગાવી ગ્રીસ કરી લો. તેમાં ગાંઠિયા ની જાળી નાખી લોટ ભરી લો.

  3. 3

    ગરમ ગરમ તેલમાં ગાંઠીયા પાડો (એકવાર પલટાવવા)અને થોડો કલર ચેન્જ થાય એટલે ગાંઠિયા બહાર કાઢી લો.

  4. 4

    હવે ગાંઠિયા ઠંડા પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો તૈયાર છે તીખા ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (4)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
Hii
Goldenapron3 ઈંગ્લીશ માં લખવાનું છે
Nice recipe

Similar Recipes