રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બેસન,ઇટહુ, હળદર, લાલ મરચાં ની ભૂકી, તેલ, હિંગ, સોડા, અજમો નાખી ને ભેળવી લો. હવે તેમાં પાણી ઉમેરી ને ઢીલો લોટ બાંધી લો. ૧ ચમચી તેલ ભેળવી ને ગાંઠિયા પાડવાના સંચા માં ભરો. તળવા માટે તેલ ગરમ મુકો. ગાંઠિયા સીધા ગરમ તેલ માંજ પાડવા રહેશે. સંચો બરાબર પકડી ને ગાંતબિયા સીધા ગરમ તેલ માં પાડો. મધ્યમ તાપે તળી લો. સોનેરી રંગ ના ને કડક થાય ત્યાં સુધી તળી.લો.
- 2
તૈયાર છે તીખા ગાંઠિયા
Similar Recipes
-
-
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
-
-
-
-
-
તીખા ગાંઠિયા
ગુજરાતી ના ધરમાં મળી આવતો નાસ્તો તીખા ગાંઠિયા નો નાસ્તો 🍽️🍽️ ગમે તે સમયે એકલા કે ચા સાથે તીખા ગાંઠિયા ખાય શકોતીખા ગાંઠિયા એક સ્વાદિષ્ટ અને તળેલો નાસ્તો કહેવાય છેતળેલા લીલા મરચા છીણેલું ગાજર નું સલાડ કેરી ના અથાણું સાથે ખાવા આવે છે પારૂલ મોઢા -
-
-
-
-
-
ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)
ગુજરાતી ઓ નો મનપસંદ નાસ્તો. બેસન થી બનતી આ ડિશ દરેક ને પસંદ આવે તેવી છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156208
ટિપ્પણીઓ