ફન ફૂડ રોટી (Fun Food Roti Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#GA4
#Week25
આ રોટી મેં મારી જાતે બનાવી છે

ફન ફૂડ રોટી (Fun Food Roti Recipe In Gujarati)

#GA4
#Week25
આ રોટી મેં મારી જાતે બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 1 ટે. સ્પૂનઓરેગાનો
  2. 1 ટે.સ્પૂનચિલ્લીફલેક્સ
  3. જરૂર મુજબચીઝ
  4. સ્વાદ અનુસારફન ફૂડ પીઝા ટોપિંગ
  5. રોટલી નો લોટ જરૂર મુજબ
  6. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપડ મીઠું નાખીને રોટલી નો લોટ બાંધી લેસુ પછી તેમાં થી 2 રોટલી કરશુ જેથી તે પળ વાળી બને

  2. 2

    પછી આપડે એક રોટલી માં ટોપિંગ લગાવસુ પછી તેની ઉપર ચીઝ નું લેયર કરશુ પછી તેમાં ચિલ્લીફલેક્સ અને ઓરેગાનો છાંટસુ

  3. 3

    પછી તે રોટલી ને બીજી રોટલી થી કવર કરી લેસુ પછી આંગળી થી તેના કોર્નર સરખા કરી લેસુ જેથી તે છુટી ન પડે

  4. 4

    પછી આપડે જે રીતે રોટલી સેકી તે રીતે સેકી લેસુ અને સોસ સાથે સર્વ કરી લેસુ

  5. 5

    આ રોટી મારા બાળકો ને ખુબજ પ્રિય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

Similar Recipes