બેંગલ બ્રેડ (Bangle Bread Recipe In Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

બેંગલ બ્રેડ (Bangle Bread Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ મેંદો
  2. 10 ગ્રામ યીસ્ટ
  3. 3 ગ્રામ મીઠું
  4. 6 ગ્રામ ખાંડ
  5. 10 ગ્રામ દૂધ પાઉડર
  6. 30 ગ્રામ માખણ
  7. 100 મી.લી. પાણી
  8. તલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હુંફાળા પાણી માં ખાંડ, યીસ્ટ નાખી હલાવી 10 મીનીટ ઢાંકી ને ફરમેન્ટ થવા દો. હવે મેંદામાં દૂધ પાઉડર, મીઠું અને યીસ્ટ વાળુ પાણી ઉમેરી લોટ બાંધી ભીના કપડાથી ઢાંકી 10-15 મીનીટ રહેવા દો.

  2. 2

    હવે માખણ નાખી મસળી 6 એકસરખા લુવા કરી બૈગલ બ્રેડ નો આકાર આપવો. હવે ડબલ થાય ત્યાં સુધી ઢાંકી ને રાખો.

  3. 3

    હવે તેને કકડટા પાણી મા 1-2 મીનીટ માટે બાફી લો. તરત બેકિંગ ટ્રે મા કાઢી દૂધ થી બ્રશ કરીને ઉપર તલ નાંખી પહેલા થી ગરમ કરેલા ઓવન મા 180° તાપમાન પર 20-25 મીનીટ બેક કરો. બહાર કાઢ્યા પછી તરત માખણ લગાવી લો. તૈયાર છે બૈગલ બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes