વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1મોટો બાઉલ તરબૂચ
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીલીંબુ નો રસ
  4. 1 ચમચીમિલ્ક પાઉડર
  5. 5-6ફુદીના ના પાન
  6. થોડાઆઇસ ક્યુબ
  7. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોં પ્રથમ તરબૂચ માં થી બધા બીયા કઢી થોડુ મીડિયમ સાઈઝ નું સમારી લેવું.

  2. 2

    હવે મિક્ષચર જાર માં સમારેલું તરબૂચ, મીઠું, ફુદીના ના પાન, મિલ્ક પાઉડર, લીંબુ નો રસ, ખાંડ બધું નાખી સરસ ગ્રાઇન્ડ કરી લેવું.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ માં થોડા આઇસ ક્યુબ નાખી તેના પર તરબૂચ નું જ્યુસ ઉમેરી મસ્ત ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes