બ્રેડ (Bread recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઈ તેમાં વચ્ચે ખાડો કરી તેમાં ખાંડ,યીસ્ટ અને પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. મીઠું પાણી માં ન નાખતા લોટ પર જ નાંખવું.
- 2
ખાંડ ઓગળે એટલે લોટ બાંધી ૧૫ મિનિટ સુધી મસળી લો. હવે તેમાં તેલ ઉમેરી બરાબર મસળી લો. તેના પર તેલ વાળો હાથ લગાવી ૧ કલાક સુધી રેસ્ટ આપો.
- 3
હવે લોટ માંથી એર કાઢી જરૂર મુજબ તેલ લઈ સહેજ મસળી લો. પછી તેને બ્રેડ મોલ્ડ માં ભરી અડધો કલાક સુધી ઢાંકીને રહેવા દો. પછી તેના પર મિલ્ક વોશ કરી લો.
- 4
પ્રી હીટેડ ઓવન માં ૨૦૦° પર ૧૦ મિનિટ બેક કરી લો. બહાર કાઢી તેના પર બટર વોશ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો.... Mishty's Kitchen -
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
-
-
-
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
પીતા બ્રેડ (Pitta Bread Recipe In Gujarati)
ફલાફલ, હમ્મસ તાહીની સોસ, પીતા બ્રેડ...મિડલ યીસ્ટ નું સુંદર,યમ્મી અને હેલ્થી ફેમિલી 😀👍🏻 Sangita Vyas -
-
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
-
-
-
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
-
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
-
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)
#નોર્થ. આ કુલચા અમૃતસર મા ખુબજ ફ્રેમસ છે ત્યાં આ કુલચા અલગ અલગ સબ્જી સાથે કે પછી એમા સ્ટફિંગ કરી સર્વ થાય છે. Manisha Desai -
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
-
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
કૂલચા (Kulcha Recipe In Gujarati)
કૂલચા બહાર કરતા ઘરે બહું જ સરસ બને છે..સોફટ પણ મસ્ત બને છે. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12025078
ટિપ્પણીઓ (2)