બોમ્બે ભેળ (Bombay Bhel Recipe In Gujarati)

rushika thanki
rushika thanki @cook_29147405
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2-3 સર્વિંગ
  1. 2 વાટકીમમરા
  2. 1ટામેટું
  3. 1ડુંગળી
  4. 1બાફેલુ બટાકુ
  5. ચપટીધાણાભાજી
  6. જરૂર અનુસાર મીઠું
  7. જરૂર મુજબ લાલ મરચું પાઉડર
  8. 1-2 ચમચીગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલામાં મમરા, બાફેલ બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ચટણી,મીઠું મરચું,ધાણાભાજી બધું જ ઉમેરી હલાવી નાખો ત્યારબાદ તેને ડિશમાં લઈ અને ઉપરથી ધાણાભાજી નાખી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rushika thanki
rushika thanki @cook_29147405
પર

Similar Recipes