રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @Amitashah9
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 3વાટકા રવો
  2. જરૂર મુજબ છાસ
  3. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને છાશમાં પલાળી દો

  2. 2

    પંદર-વીસ મિનિટ રવો પલાળી રાખો

  3. 3

    પછી એક નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકો તેમાં રવાના ઢોસા પાથરો

  4. 4

    ઢોસા ની ફરતે ઘી નાખો ગુલાબી રંગના થાય ત્યાં સુધી થવા દો

  5. 5

    રવાના ઢોસા ને ચટણી સંભાર સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Shah
Amita Shah @Amitashah9
પર

Similar Recipes