સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 નંગસરગવા ની શીંગ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 2ટામેટા
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમરચા પખવડર
  6. ચપટીહિંગ
  7. 1/2ચમચિ ધાણાજીરુ
  8. 1/2રાઈ-જીરુ
  9. 2 ચમચીતેલ
  10. સ્વાદ મુજબ મિઠુ
  11. ચપટી ગરમ મસાલો
  12. કોથમિર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધા ઘટકો તૈયાર કરવા સિંગને છોલી નેગરમ પાણીમાં બાફવી. ચણાના લોટને શેકી લેવો

  2. 2

    તેલ ગરમ મૂકી રાઈ જીરું હિંગ થી વઘાર કરવો તેમાં ટામેટા અને મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો મિઠુ એડ કરી સાંતળવું તેમાં બાફેલી સરગવાની શીંગ ઉમેરવી

  3. 3

    મિક્સ કરી તેના પર શેકેલોચણાનો લોટ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકીને ચઢવા દેવું.કોથમિર થી ગાર્નિશ કરી સર્વ કરવુ.રેડિ છે સરગવા નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes