સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

surabhi rughani
surabhi rughani @cook_25712047
શેર કરો

ઘટકો

  1. 3સરગવા ની શીંગ
  2. 150 ગ્રામચણા નો લોટ
  3. 2 ચમચીમરચ્ચા ની ભૂકી
  4. ચપટીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીધાણા જીરું
  7. પાણી જરૂર મુજબ
  8. 2 ચમચીતેલ
  9. 2 નંગટામેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ના લોટ માં બધા મસાલા મિક્સ કરી લો.

  2. 2

    સરગવો બાફી લો.મીઠું નાખી ને બાફી લો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી હિંગ નાખી ટામેટાની પ્યૂરી નાખી પ્યૂરી ના માપ નું મીઠું નાખી દો.

  4. 4

    ત્યારબાદ ચણા ના લોટ નું મિશ્રણમાં પાણી ઉમેરી દો ને એ મિશ્રણ ઉમેરી દો.

  5. 5

    લોટ ને ધીમા ગેસ પર લોઢી પર મુકી ચડવા દેવો.

  6. 6

    લોટ ચડી જાય પછી સરગવો ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
surabhi rughani
surabhi rughani @cook_25712047
પર

Similar Recipes