સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)

#MA
મારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.
આ સીઝન માં સરગવા ની શીંગ મળે.
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MA
મારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.
આ સીઝન માં સરગવા ની શીંગ મળે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની શીંગ કુકર માં બાફી લો. હવે એક તાવડી માં તેલ લો. તેલ ગ્રુપ. થાય એટલે રાઈ નાખો. રાઈ તતડે એટલે જીરુ નાખો.તેમાં લીંદુ પણ નાખવો. હવે તેમાં ચણા નો લોટ નાખી તેને શેકી લો.
- 2
હવે લોટ શેકાય જાય એટલે એમાં છાશ નાખો. તેમાં મીઠુ, લીલું મરચું પણ નાખો. હવે તેને હલાવી ઉકળવા દો. હવે બધા મસાલા ભળી જાય એટલે એમાં બાફેલી શીંગ નાખો. તેને પણ હલાવી દો. હવે તેને ઉકળવા દો. પછી ગેસ બન્ધ કરો. રો તૈયાર છે સરગવા ની શીંગ નુ લોટ વાળું શાક. હવે તેને સર્વિન્ગ બાઉલ માં સર્વ કરો. હવે તેમાં કોથમીર અને શીંગ થી ગાર્નીશિંગ કરવું.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે.સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળુ શાક#EB#week6 Nidhi Sanghvi -
સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં સરગવો મળે છે તે વિટામિન્સ થી ભરપૂર છે.અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
#trand#week3#Gujaratiસરગવાની શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અત્યારે મહામારી ના સમયમાં સરગવાની શીંગ નું સૂપ અથવા શાક ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે Krupa Ashwin lakhani -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવા ની શીંગ નું છાશવારુ શાક (sargva Shing Shak Recipe in Gujarati)
#EB#WEEK6જેને ખાટું શાક ણા ભાવે તેને મોળું દહીં નાખવું. Richa Shahpatel -
સરગવાની શીંગ નું ગ્રેવી વાળું શાક (Saragva Shing Gravy Shak Recipe In Gujarati)
સરગવાના શીંગ નું શાક ekta lalwani -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
#Dramstickpowder#cookpadindia#cookpadgujarati#સરગવા ની શીંગ નો પાઉડર સરગવા ની શીંગ નો પાઉડર બનાવી ને સ્ટોર કરી ને આખું વર્ષ વાપરી શકાય છે....આ પાઉડર ને દાળ, શાક,સૂપ,રોટલી, ભાખરી,સાંભાર,રોટલા માં ઉમેરી ને બનાવવા થી બાળકો ને આ પાઉડર નો હેલ્થ બેનીફીટ આપી શકાય છે.તે ડાયાબીટીસ, થાઈરોઈડ....જેવા રોગો માટે ઉપયોગી...વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. Krishna Dholakia -
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat -
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#MAઆમ તો મારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ બને છે પણ આ મધર્સ ડે સ્પેશ્યલ માં હું મારી મમ્મી ની જેવું રીંગણ ની ચીરીઓ નું શાક બનાવ્યું છે. જે સ્વાદિષ્ટ બન્યું છે. I Love u mummy❤❤❤ Richa Shahpatel -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4 #Week25DRUM STICKS સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવાય છે ઘણા લોકો તેની કઢી ની જેમ બટાકા નાખીને પણ બનાવે છે મેં તેને બેસન ના શાક ની જેમ થીક અને ટેસ્ટ માં ખાટું અને મસાલેદાર બનાવવાનો પ્રયત્ન કરેલો છેચણાના લોટને છાશમાં કે દહીંમાં ના ઓગળતા તેલમાં શેકીને આ શાક બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છેતે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે સારું લાગે છે Rachana Shah -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ