સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)

#GA4
#Week25
#drumsticks
ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.આ ઉપરાંત બીજા ઘણા ઘણી બીમારીઓમાં સરગવો ફાયદા કારક છે.
સુખ લગભગ બધાં જ ભાવતું હોય છે તો અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે તે ટેસ્ટી અને હેલ્ધી પણ છે .
સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4
#Week25
#drumsticks
ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.આ ઉપરાંત બીજા ઘણા ઘણી બીમારીઓમાં સરગવો ફાયદા કારક છે.
સુખ લગભગ બધાં જ ભાવતું હોય છે તો અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે તે ટેસ્ટી અને હેલ્ધી પણ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ સરગવાની શીંગ નાના નાના ટુકડા કરી તેને કૂકરમાં બે ગ્લાસ પાણી મીઠું અને સહેજ હિંગ ઉમેરી ત્રણ સીટી વગાડી લો
- 2
કૂકર ઠંડું પડે એટલે સરગવાની સિંગને મિક્સરમાં છાલ સાથે જ બરાબર ક્રશ કરી લો. અને મિશ્રણને ગાળી લો
- 3
હવે આ ગાળેલા મિશ્રણને ધીમા તાપે ગેસ પર સહેજ ઉકળવા દો અને એક નાના પેનમાં ઘી મૂકી તેમાં જીરાનો વઘાર કરી અને ચપટી હિંગ ઉમેરી સૂપ ઉપર રેડી દો. તૈયાર છે સુપ એને ગરમ ગરમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
સરગવા નો સૂપ (Drumstick soup Recipe in Gujarati)
સરગવા ના ખુબ જ ફાયદા છે. સરગવો લેવા થી કેલ્શિયમ ની કમી હોય તો દૂર થાય છે. વજન ઉતારવા માટે ખુબ જ ઉપયોગી છે. શરીર ની માસ પેશી અને હાડકા મજબૂત બને છે. તેનો ઉપયોગ હંમેશા કરતો રહેવો જોઈએ.#GA4#week20 Arpita Shah -
-
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
દુધી સરગવાની શીંગ નો સૂપ (Dudhi Drumstick Soup Recipe in Gujarati)
આજે મેં ખૂબ જ સરળ હેલ્ધી અને ઝડપથી બની જાય તેઓ સુપ બનાવ્યો છે ,આ સૂપ દરરોજ લઈ શકાય છે(આ સૂપ હેલ્ધી ની સાથે સાથે સ્વાદમાં પણ ખુબ જ સરસ છે) #GA4#week20#SoupMona Acharya
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવાની શિંગ નું શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#30mins#cookpadજલ્દી બની જાય તેવું સુપ જે આપના શરીર માટે ખુબજ ફાયદા કારક છે જેને પગનો દુખાવો હોય તેને તો ખુબજ સારું આ સુપ જેમાં ખુબજ પ્રોટીન છે Hina Naimish Parmar -
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstickસરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ. Ekta Pinkesh Patel -
-
ડ્રમ સ્ટિક લેમન કોરિન્ડર સૂપ (Drumstick Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICK#COOKPADINDIA#COOKPADGUJRATI સરગવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે સરગવાની શિંગો તેના પાન તેના ફૂલ દરેક વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અહીં ને સરગવાની શીંગનો ઉપયોગ કરીને તેની સાથે લીંબુ અને કોથમીર નો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે. સરગવા થી સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. હાડકા મજબુત થાય છે. મેદસ્વિતા માં પણ ખુબ ઉપયોગી છે. Shweta Shah -
સરગવાનું સૂપ(Drumstick Soup recipe in Gujarati)
#માઇઇબુક #Post24 #Soupસરગવાનું સૂપ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. મેં આજે આ સૂપ બનાવ્યું અને આપની સાથે શેર કરવા માંગુ છું તો ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
સરગવાનો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#SJC આ સુપ ઓઈલ ફ્રી બનાવ્યો છે.જે હેલ્ધી બને છે. Bina Mithani -
સરગવા શીંગ દૂધી નો સુપ (Drumstick Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week25સરગવાની શીંગ અને દૂધ બંનેને અત્યારે સુપર ફુડ માનવામાં આવે છે.... બંને ના હેલ્થ બેનિફિટ પણ ખૂબ છે. આજે મે બંને નો combine સુપ બનાવ્યો ..સ્વાદ માં ખૂબ સરસ લાગે છે ..એક વાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
સરગવા દુધીનો સૂપ (Drumstick & Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week20શિયાળો હોય કે કોઈ પણ સીઝન હોય સરગવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ સૂપ કાયમ તમે પી શકો છો આ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકા માટે , માનસિક તણાવ માટે, હેર ગ્રોથ માટે ,પાચન ક્રિયા માટે , વેઈટ લોશ , ખાંડ લેવલ, લોહી શુદ્ધ કરવા ઘણા બધા માં સૂપ ફાયદાકારક નીવડે છે અને સૂપ પીવાની મજા શિયાળામાં પણ ઘણી સારી આવે છે તમારી ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે#cookpadindia#cookpadgujarati Khushboo Vora -
કાઠિયાવાડી સરગવા બટેટાનું શાક (Drumstick Potato Subji Recipe in
#EB#week6#cooksnap_challenge#લંચરેસિપી#week2 સરગવાની શીંગ એ ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવાના માં ખૂબ જ પ્રમાણ માં કૅલ્શિયમ હોય છે. આ સરગવાના શીંગ માંથી અવનવી વાનગીઓ પણ બને છે..જેમ કે શાક, પરાઠા, સૂપ કે શંભર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સરને પણ મ્હાત આપી સકે છે. આમાં અનેક રોગોને મટાડવાની તાકાત છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા મોટા રોગો ને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ બી સી ઘણી મોટી માત્રા મા છે. આપના શરીર નું વધારાનું કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ કરે છે. સરગવો આપણી શરીર ની immunity boost kare છે. સરગવો એક સંજીવની બૂટી છે. Daxa Parmar -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
સરગવા દૂધી સુપ 🍵 (Drumstick Bottle Gourd Soup Recipe in Gujarati)
સરગવો અને દૂધી બંન્ને પૌષ્ટિક અને ખુબ હેલ્ધી છે. શિયાળા માં સાંધા નાં દુખાવા માટે આ સુપ બહુ જ ગુણકારી નીવડે છે. Bansi Thaker -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#Cookpadgujrati#Cookpadindiaદરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મે અહી મગ નું સૂપ બનાવ્યું છે. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે,મગમાં રહેલા ઉચ્ચ એન્તી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. આ ઉપરાંત બ્રેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.એટલે જ તો પચવા માં બહુ જ સરળ હોય છે મગ. Bansi Chotaliya Chavda -
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)2
#GA4 #Week25 #Drumstick સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. Nidhi Popat -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો.. Jigisha Choksi -
-
ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujaratiડ્રમસ્ટિક એટલે કે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેનો શાક, કાઢી, સૂપ બનાવવા સિવાય પણ એક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત સરગવો વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. સરગવો વાયુ નાશક છે. તેમાં ઝીંક અને વિટામિન સી હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધા ને લગતી તકલીફો માં રાહત મળે છે. સરગવો કોલેસ્ટ્રોલ ઘટાડવા માં અસરકારક છે. આ સૂપ માં મેં દૂધી ઉમેરી છે. દૂધી એસિડિટી મટાડે છે અને પાચન ક્રિયા સુધારે છે. આ સૂપ બ્લડ ખાંડ લેવલ પણ કંટ્રોલ કરે છે જેથી ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ગુણકારી છે. સરગવો અને દૂધી બારે માસ મળતા હોવાથી આ સૂપ ની મજા કોઈ પણ ઋતુ માં માણી શકાય છે. Vaibhavi Boghawala -
સરગવાની કઢી (drumstick kadhi recipe in Gujarati)
#AM1WEEK1સરગવો ખાવોએ આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.આમ તો સરગવાનુ શાક પણ સરસ થાય છે તેનો પણ સ્વાદ લાજવાબહોય છે. પરંતુ સરગવાની કઢી ખુબ જ સરસ બને છે ,ભાત સાથે આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ કઢી ભાત કરતાપણ રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે .કઢીની પારંપરિક રીતમાંક્યારેય લાલ મરચું વપરાતું નથી અને ખાંડ પણ વપરાતી નથી .કઢીમાંહમેશા ગોળનો જ ઉપયોગ કરવામાં આવે છે .પારંપરિક કઢી માટે કહેવત છેકે પાંચ પાણીનો રોટલો અને સાત ઉભરાની કઢી ...કઢી ધીમા તાપે જઉભરા આવે તે રીતે ઉકાળવી જોઈએ તો જ અસલ સ્વાદ આવે ..કઢીનો વઘાર બની શકે તો હમેશા ઘી માં જ કરવો ,,,, Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (2)