પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#GA4
#Week 16
# પાલક સૂપ
# cookpadGujarati
# cookpadindia
#Post
શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે

પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)

#GA4
#Week 16
# પાલક સૂપ
# cookpadGujarati
# cookpadindia
#Post
શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. 1 કપસમારેલી અને ધોયેલી પાલક
  2. 3 નંગલીલી ડુંગળી
  3. ૨ નંગલીલું લસણ
  4. 2 નંગસરગવાની શિંગ
  5. 2 કળી સુકુ લસણ
  6. ૧ ટુકડોઆદું
  7. ૧ નંગલીલું મરચું
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદું, મરચાં,લીલું લસણ, લીલી ડુંગળી અને પાલકને થોડા પાણીમાં બ્લાન્ચ કરો

  2. 2

    સરગવાની સિંગને બે ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકો

  3. 3

    ઠંડુ થયા પછી બંનેને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. અને ગાળી લો. હવે થોડીવાર તેને ગેસ પર ધીમા તાપે ઉકળવા મુકો. સૂપ તમને પાતળો પસંદ હોય તો થોડું પાણી ઉમેરો અને 5 મિનીટ પછી ગેસ બંધ કરી દો અને સ્વાદ અનુસાર મીઠું, લીંબુ અને મરી પાઉડર નાખો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

Similar Recipes