ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

Happy women's day friends
આજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.
#WD

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Happy women's day friends
આજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.
#WD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
4 લોકો માટે
  1. ૭૦૦ ગ્રામ ઘઉં નો કકરો લોટ
  2. ૧/૨ વાટકીચણા, ઘઉં નો જીણો લોટ
  3. ૧/૨ વાટકીસોજી
  4. હુંફાળું ગરમ પાણી
  5. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ
  6. ૪૦૦ ગ્રામ ઘી
  7. 3/4 કિલોગોળ
  8. તળવા માટે તેલ
  9. ૧૦ થી ૧૨ ઇલાયચી
  10. ૧/૨ ટુકડોજાયફળ
  11. ૫ ટેબલ સ્પૂનખસ ખસ
  12. થોડાં કાજુ,બદામ, કીસમીસ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    બધા લોટ પરાત માં લઇ મિક્સ કરી તેલ નું મોણ નાંખી ગરમ પાણી થી લોટ બાંધો પછી મુઠયા બનાવી લો.

  2. 2

    મુઠયા તળી લો. મિક્સર માં વાટી લો.પછી ઘી ગરમ કરો.વાટેલા લોટ ને ચાળી લો.કાજૂ, બદામ, ઇલાયચી નાખી મિક્સ કરો.ઘી ગરમ થાય પછી ગોળ નાખો.

  3. 3

    પછી મિક્સ કરો.લાડુ બનાવો ઉપર થી ખસખસ લગાવો. લાડુ બનીને ની તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes