ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

#MDC આજે ગણેશ ચોથ ના લાડુ બનાવ્યા છે જે મે મરી મમી પાસેથી શીખ્યા છે

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#MDC આજે ગણેશ ચોથ ના લાડુ બનાવ્યા છે જે મે મરી મમી પાસેથી શીખ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 મોટા વાટકાઘઉં અને ચણા નો લોટ કરકરો લોટ
  2. 3 વાટકાઘઉં
  3. 1/4 વાટકોચણા ની દાળ ભેગા કરી તેનો લોટ કરવો
  4. ૪૦૦ ગ્રામ ગોળ
  5. ૫૦૦ ગ્રામઘી તળવા માટે
  6. ગરમ પાણી જરૂર પ્રમાણે
  7. ૨૦ ગ્રામ ખસખસ
  8. 1 કપતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 વાટકા ઘઉં 1/4 વાટકો ચણા ની દાળ ભેગા કરી તેનો લોટ કરવો

  2. 2

    એક વાસણમાં લોટમા તેલ ઉમેરી ગરમ પાણી નાખી મુઠીયા વાળી લો

  3. 3

    એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં બધા મુઠીયા તળી લો

  4. 4

    મુઠીયા નો ભૂકો કરી લોએક સરખો ચાળી લો

  5. 5

    એક વાસણમાં ઘી મૂકી તેમાં ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો ગોળ ઓગળે એટલોજ ગરમ કરવો અને તેને લાડવા નો આકર આપી તેની ઉપર ખસખસ લગાવી દો તૈયાર લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes