તરબૂચ -ફુદીના નું જયુસ (Watermelon Fudina Juice Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

મિત્રો ગરમી ની શરુઆત થઈ ચુકી છે ત્યારે આ તરબુચ નું જયુસ મળી જાય તો મજા પડી જાય.

તરબૂચ -ફુદીના નું જયુસ (Watermelon Fudina Juice Recipe In Gujarati)

મિત્રો ગરમી ની શરુઆત થઈ ચુકી છે ત્યારે આ તરબુચ નું જયુસ મળી જાય તો મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોતરબુચ
  2. ૨૦ ગ્રામ ફુદીનો
  3. ૧ ચમચીખાંડ(ઓપશનલ)
  4. ૨ ચમચીલીંબુ રસ
  5. ચપટીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તરબુચ ને કાપી મોટા ટુકડા કરો.

  2. 2

    પછી મિકચર મા ફુદીનો તરબુચ ખાંડ અને લીંબુ રસ મીઠુ લઇ કરશ કરોો.ગાળી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes