ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨વ્યકિત માટે
  1. વાટકો દ્રાક્ષ
  2. વાટકો સમારેલ તરબૂચ
  3. ૧ નંગઓરેન્જ
  4. ૧ નાની ચમચીમરી પાઉડર
  5. ૧ નાની ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તરબૂચને સમારી લો.

  2. 2

    ત્યારબાદ દ્રાક્ષને ઝુંમખા માંથી છૂટી પાડી લો. ઓરેન્જની છાલ કાઢીને ચીરી છૂટી પાડી ફોલી લો.

  3. 3

    હવે એક પ્લેટમાં દ્રાક્ષ તેમજ તરબૂચના ટુકડાને મિક્સ કરી લો.

  4. 4

    હવે તેની ઉપર ચાટ મસાલો અને મરી પાઉડર ભભરાવો.

  5. 5

    પ્લેટની ફરતે ઓરેન્જની ચીરી ગોઠવો. હવે ફરીથી ચાટ મસાલો ભભરાવો.

  6. 6

    હવે ઓરેન્જની છાલનું ફૂલ બનાવી જ્યૂસી ચાટ ની સજાવટ કરો. ફૂલની સાઈડમાં ફોદીનાંના પાંનથી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sandip Chotai
પર
Junagadh

Similar Recipes