ઓરેન્જ જામ (Orange Jam Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ ઓરેન્જ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૧ ચમચીલીંબુ નો રસ
  4. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઓરેન્જ નો જ્યૂસ કાઢો. તેની છાલ નો એક ભાગ લઈ તેને ઝીણું સમારો.એક ઓરેન્જ ની પેશી કાઢી તેમાંથી બી કાઢી તેને પણ પીસ કરો.

  2. 2

    હવે ત્રણે ને એક પેન માં લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ થઇ ને ઊકળે એટલે ખાંડ ઉમેરો.

  3. 3

    ૧૫ થી ૨૦ મિનીટ ઉકાળો.ખાંડ નું પાણી પૂરું બળી જાય ત્યાં સુધી ઉકાળો.એક ચમચી લીંબુ નો રસ ઉમેરો

  4. 4

    ગેસ બંધ કરી દો. ઠંડુ પડે એટલે થોડું થીક થશે. Orange jam તૈયાર છે. રોટી,પરાઠા જ બ્રેડ સાથે ખાવાનો આનંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes