ભેળ (Bhel Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

ભેળ (Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો
  1. 1 વાટકો વઘારેલા મમરા
  2. ઝીણી સેવ જરૂરિયાત મુજબ
  3. 1બટેટું બાફેલું
  4. ૧ નાની વાટકીચણા બાફેલા
  5. ૧ નાની વાટકીચવાણું
  6. જરૂર મુજબ આમલીની ચટણી
  7. જરૂર મુજબ લસણની ચટણી
  8. જરૂર મુજબ મરચા અને કોથમીર ની ચટણી
  9. નાની ડુંગળી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરો. બટાકા અને ચણાને બાફીને રાખી દો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં બધી જ કોરી વસ્તુ નાખો. ત્યારબાદ ચણા અને બટાકા નાખી દો અને ઉપરથી ચટણી નાખી બધું મિક્સ કરો.

  3. 3

    તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી ભેળ..... ઉપર કોથમીર અને ડુંગળી નાખી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes