ભેળ (Bhel Recipe In Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam
શેર કરો

ઘટકો

15 થી ‌20 મીનીટ
3 લોકો માટે
  1. 1 મોટા બાઉલ મમરા
  2. 1 વાટકો તીખું ચવાણું
  3. 1 વાટકો તીખાં ઞાઠીય
  4. 1 વાટકીઝીણી સેવ
  5. 2તળેલી રોટલી
  6. 1 વાટકીટામેટાં
  7. 1 વાટકીડુંગળી
  8. 1 વાટકીકેપ્સીકમ
  9. 1 વાટકીબાફેલા બટાકા
  10. 1 વાટકીદાડમના દાણા
  11. ઝીણી સમારેલી કોથમીર
  12. ખજુર આંબલી ની ચટણી
  13. લીલી ચટણી
  14. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

15 થી ‌20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મમરા લો.

  2. 2

    ત્યારબાદ તેની અંદર તીખું ચવાણું તીખાં ઞાઠીય તળેલી રોટલી ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેની અંદર લીલી ચટણી ખજુર આંબલી ની ચટણી લસણ ની ચટણી ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેની અંદર ટામેટાં ડુંગળી કેપ્સીકમ બટાકા દાડમ બઘું ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેને બઘું બરાબર મિક્સ કરો.

  6. 6

    ત્યારબાદ તેને સવીઞ ડીશ માં લઇ લો.

  7. 7

    ત્યારબાદ તેને કોથમીર ઝીણી સેવ સમારેલી ડુંગળી કોથમીર થી દાડમ ના દાણા થી ડેકોરેશન કરો.

  8. 8

    તૈયાર છે ચટપટી અને તીખી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes