ઓરેન્જ કેન્ડી (Orange Candy Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ નું જ્યુસ કાઢી લો.
- 2
હવે એક તપેલીમાં ખાંડ નાખો. તેમાં ઓરેન્જ જ્યૂસ નાંખીને ગરમ કરો.
- 3
હવે પાંચ મિનિટ પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો.અને ગરમ થવા દો હવે ઘટ્ટ થાય ત્યારે એક વાટકીમાં પાણી લઈ તેમાં ખાંડની ચાસણી ના બે ટીપા નાખો.
- 4
ચાસણી હાથમાં લઇએ તો ગોળો થાય એટલે ગેસ બંધ કરી દો. હવે પાંચ મિનિટ ઠંડુ થવા દો.હવે એક બરફની ટ્રે લો તેમાં થોડું તેલ લગાડી ને રાખો.
- 5
હવે તેમાં ઓરેન્જ ના મિશ્રણ ને તેમાં નાખીને સેટ કરો. હવે બરફની ટ્રે 1/2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.
- 6
હવે તેને બહાર કાઢીને અનમોલ કરો તો તૈયાર છે.નાના બાળકોને ભાવતી એવી ઓરેન્જ ની કેન્ડી
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ કુકીઝ (Fresh Orange Juice & Orange Cookies Recipe In Gujarati)
#GA4#Week26 Arpita Kushal Thakkar -
-
-
-
-
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
ઓરેન્જ લોલીપોપ & વોટરમેલન કેન્ડી (Orange Lolipop Watermelon Candy Recipe In Gujarati)
#GA4#Week26Orange નાના મોટા બધા માટે ચાલે એવી ખૂબ જ ઓછા સમય માં ત્યાર થાય છે મે આમાં કોઈ કલર કે એસેન્સ નથી નાખું Khushbu Sonpal -
-
-
-
-
-
-
-
ક્રીમી ઓરેન્જ જ્યૂસ (Creamy Orange Juice Recipe In Gujarati)
#GA4 #Week26 #ક્રીમીઓરેન્જજ્યૂસ Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720579
ટિપ્પણીઓ (9)