સૂકી ભેળ (પાલીતાણા ફેમસ)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

સૂકી ભેળ (પાલીતાણા ફેમસ)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ કપવઘારેલા મમરા
  2. ૧ મોટો વાટકોમિક્સ ચવાણું
  3. ૧/૨ખાટી કેરી
  4. આંબલી ની ચટણી
  5. સેવ
  6. ૧/૨ ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક તપેલી માં મમરા લો એમાં કેરી સમારી નાખો

  2. 2

    હવે તેમાં મિક્સ ચવાણું નાખો અને થોડું મરચુ પાઉડર નાખો

  3. 3

    હવે લાસ્ટ માં સેવ નાખો અને આમલીનું પાણી નાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes