રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરાને સેકી લ્યો..
- 2
હવે બટેટાને બાફી લ્યો.. અને ટામેટાને સુધારી લ્યો..
- 3
હવે બટેટાના પીસ કરી બધું મિક્સ કરી લ્યો તેના પર દાડમ, કોથમીર અને આમલીની ચટણી નાખી સર્વ કરો તો તૈયાર છે ભેળ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726542
ટિપ્પણીઓ (3)