ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, ટામેટાં,કેરી,બટાકા બધૂ સમારી લેવુ. મમરા શેકી લેવા.
- 2
એક મોટા બાઉલ ની અંદર મમરા લઈ તેમા ટામેટું,ડુંગળી, બટાકા,કેરી,સેવ,ચવાણુ લેવુ.
- 3
તેમા દાડમ, દ્રાક્ષ, લીલી ચટણી, આંબલી નુ મીઠુ પાણી નાખી બધૂ મિક્સ કરવુ.તૈયાર થયેલ ભેળ ને પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)
#GA4#week26 ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે..... મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે .. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
-
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
બધા ને ભાવતી ચટપટી વાનગી. અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે મળે છે... KALPA -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721624
ટિપ્પણીઓ (8)