કૂરકૂરે વેફર ભેળ (Kurkure Waffer Bhel Recipe in Gujarati)

Disha's kitchen
Disha's kitchen @cook_29265904

૨ મિનીટ માં ભેળ બનાવો

કૂરકૂરે વેફર ભેળ (Kurkure Waffer Bhel Recipe in Gujarati)

૨ મિનીટ માં ભેળ બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ મિનિટ
૨ લોકો
  1. કુરકુરે નું પેકેટ
  2. વેફરનું પેકેટ
  3. ૨ ચમચીલીલી ચટણી
  4. ૪ ચમચીમીઠી ચટણી
  5. ડુંગળી
  6. ટામેટુ
  7. ૧ ચમચીચાટ મસાલો
  8. ૨ ચમચીસેવ
  9. ૨ ચમચીદાડમ
  10. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨ મિનિટ
  1. 1

    કુરકુરે અને વેફર બંને ભેગુ કરવાનું

  2. 2

    બંનેને મિક્સ કરી ટુકડા કરી દેવાના

  3. 3

    ટામેટા ઉમેરવાના

  4. 4

    ડુંગળી ઉમેરવાની

  5. 5

    લીલી ચટણી ઉમેરવાની

  6. 6

    મીઠી ચટણી ઉમેરવાની

  7. 7

    ૧ ચમચી લીંબુનો રસ

  8. 8

    ૧ ચમચી ચાટ મસાલો ઉમેરો

  9. 9

    સરખી રીતે બધું મિક્સ કરી દો

  10. 10

    સેવ અને દાડમ થી સજાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha's kitchen
Disha's kitchen @cook_29265904
પર

Similar Recipes