ઓરેન્જ જ્યુસ(orange juice recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગઓરેન્જ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ૨ નંગ ઓરેન્જ લેવાના ત્યારબાદ હાથની મદદથી બંને ની છાલ કાઢી લેવાની ત્યારબાદ એક જ્યુસર લેવાનું

  2. 2

    લીધા બાદ આપણે orange ની છાલ કાઢી તેઓને તેમાં નાખી અને હાથની મદદથી તેને ગોળ ફેરવવાનો જેથી તેનું જ્યૂસ નીકળે

  3. 3

    બંને ઓરેન્જ માંથી આ રીતે હાથની મદદથી રસ કાઢી લેવાનો ત્યારબાદ તેને ૧ થી ૨ કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા મૂકી દેવાનું તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ ઓરેન્જ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes