ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#GA4
#Week26
# ઓરેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧. વ્યક્તિ
દસ મિનિટ
  1. ૩ નગસંતરા
  2. ચપટીમીઠું
  3. ચપટીમરી પાઉડર
  4. નાનો ટુકડો આદું ને. છીણી થી છીણી લો
  5. ૫થી ૬ નંગ ફુદીના ના પાન
  6. ૪-૫ નગબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧. વ્યક્તિ
  1. 1

    સૌ પ્રથમ સંતરા ને વચ્ચે થી કાપી લો અનેતેને હેન્ડ જયુસર થી તેનો રસ કાઢી લો

  2. 2

    પછી એણે ગાળી લી પછી તેમાં મીઠું, મરી પાઉડર નાખી દો પછી તેમાં આદુ ને છીણી ને નાખી અને પછી.તેમાં ફુદીના ના પાન ને હાથ વડે નાના ટુકડા કરી લો અને જ્યૂસ માં નાખી દો

  3. 3

    પછી સર્વિંગ ગ્લાસ માં નીચે બરફ ના. ટુકડા નાખી દો ઉપર થી જ્યૂસ રેડી અને પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes